1) કઈ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરવામાં આવે છે a) સથળાંક તરીત ખેતીમાં b) સઘનખેતીમા c) આદ્ર ખેતીમાં d) જીવનનિર્વાહ ખેતીમાં  2) વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્વનો અને મુખ્ય પાક કયો છે  a) ડાંગર b) ઘઉં  c) જુવાર  d) બાજરી  3) ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે  a) યુ.એસ.એ b) ભારત  c) જાપાન  d) ચીન 4) તેલીબીયા ના પાકોમાં કયા પાક મહત્વનું સ્થાન ધરાવે છે  a) સરસવ b) મગફળી c) તલ  d) દિવેલા 

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?