1) શકારી બિરુદ ક્યા રાજવીને મળ્યું હતું? a) સમુદ્રગુપ્ત b) ચંદ્રગુપ્ત પ્રથમ c) ચંદ્રગુપ્ત દ્વિતીય d) ચંદ્રગુપ્ત મૌર્ય 2) ગુપ્તસામ્રાજ્યની મહત્તાનો સર્જક કોણ હતો? a) ચંદ્રગુપ્ત દ્વિતીય b) સમુદ્રગુપ્ત c) કુમારગુપ્ત d) ચંદ્રગુપ્ત પ્રથમ 3) નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ કયા રાજાના સમયમાં તૈયાર થઈ? a) સ્કંદગુપ્ત b) કુમારગુપ્ત c) વિક્રમાદિત્ય d) શ્રીગુપ્ત 4) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? a) કશ્મીર-દ્રાક્ષ b) સિંધ-કપાસ c) કશ્મીર-કેસર d) ત્રણેય માંથી એક પણ નહીં 5) હર્ષવર્ધને કઈ વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ આપ્યા હતા? a) વલભી b) નાલંદા c) તક્ષશીલા d) વિક્રમશીલા

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?