1) નીચેનામથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી ? a) ગ્રામ પંચાયત b) તાલુકા પંચાયત c) નગર પાલિકા d) જિલ્લા પંચાયત 2) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે ? a) 33 % b) 20 % c) 50 % d) 40 % 3) પંચાયતીરાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે ? a) નગરપાલિકા b) ગ્રામપંચાયત c) તાલુકા પંચાયત d) જીલ્લા પંચાયત 4) મેયરના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની હોય છે ? a) 3 વર્ષ b) 5 વર્ષ c) 2.5 વર્ષ d) 6 વર્ષ 5) નીચેના માથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી ? a) સામાજિક ન્યાય સમિતિ b) કારોબારી સમિતિ c) બાંધકામ સમિતિ d) સંચાલન સમિતિ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?