1) 1Z , 2Y, 3X ,................. a) 4P b) 4W c) 3W d) 3P 2) 6824, 6774 , ..................., 6674 a) 6642 b) 6724 c) 6824 d) 6024 3) આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે ? તે જણાવો. a) 10 b) 13 c) 12 d) 14 4) આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે ? તે જણાવો. a) 17 b) 16 c) 8 d) 15 5) આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે ? તે જણાવો. a) 13 b) 10 c) 11 d) 9 6) આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો ? a) 11 b) 12 c) 14 d) 15 7) આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો ? a) 10 b) 11 c) 12 d) 13 8) 'BLACK BOARD ' શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી ? a) ROCK b) BORDER c) LOCK d) DARK 9) INTERNATIONAL 'શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી ? a) LOCATION b) RATIONAL c) ROTATE d) LEARN 10) અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો.  CHAIR a) ACIRH b) ACIHR c) ACHIR d) ACHRI 11) અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો.  DONKEY a) DEKNOY b) DEKYNO c) DEKYON d) DEKONY 12) ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. a) 707 b) 700 c) 600 d) 70 13) ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. a) 89 b) 178 c) 87 d) 91 14) જુદી પડતી આકૃતિ શોધો. a) b) c) d) 15) જુદી પડતી આકૃતિ શોધો. a) b) c) d) 16) AZ , BY , CX , DW , ................ a) FW b) FV c) EW d) EV 17) કક્કાવારી મુજબ યોગ્ય ક્રમ ગોઠવણી શોધો. a) ઉત્તર , દક્ષિણ , પૂર્વ , પશ્ચિમ  b) ઉત્તર, પૂર્વ , દક્ષિણ , પશ્ચિમ  c) ઉત્તર , પૂર્વ , પશ્ચિમ, દક્ષિણ d) ઉત્તર,દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ   18) A,B,C,D ના ક્રમ મુજબ સાચી ગોઠવણી શોધો. a) SHIRT , STAMP , STICK , SUGAR b) SHIRT , STICK , SUGAR , STAMP c) STAMP , STICK , SUGAR , SHIRT d) SHIRT , STAMP , SUGAR , STICK 19) અલગ પડતો શબ્દ શોધો. a) ચમચી b) વાટકી c) દડો d) પ્યાલો 20) અલગ પડતો શબ્દ શોધો. a) Aa b) Dd c) Xy d) Mm 21) અલગ પડતો શબ્દ શોધો. a) સેકન્ડ b) ઘડિયાળ c) કલાક d) મિનિટ 22) 10 : 20 :: 30 : ........... a) 20 b) 40 c) 60 d) 15 23) મામી : મામા :: ...................: ભાઈ a) ભાભી b) સાસુ c) દાદા d) બહેન 24) દર્પણ આકૃતિ શોધો. a) b) c) d) 25) દર્પણ આકૃતિ શોધો. a) b) c) d) 26) જો A + A + A = 1A તો A = ? a) 1 b) 3 c) 5 d) 7 27) તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. 1) હાથી 2) ગધેડો 3 ) ઘોડો 4 ) કુતરો a) 4 , 3 , 2 , 1 b) 4 ,2 , 3 , 1 c) 1 , 3 , 4 , 2 d) 1 , 3 , 2 , 4 28) એક ચોરસ કાગળ નો એક ખૂણો કાતરથી કાપતા બનતી રચના માં કેટલા ખૂણા હોય છે? a) 5 b) 4 c) 2 d) 3 29) તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. 1) તિજોરી 2 ) બેટ 3 ) ટેબલ 4 ) ખુરશી a) 1 ,2 ,3 ,4 b) 1 ,3 , 4, 2 c) 2 ,4 , 3 ,1 d) 2 ,1 ,4 , 3 30) આકૃતિના આધારે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? a) 28 ચોરસ સેમી b) 44 ચોરસ સેમી c) 40 ચોરસ સેમી d) 36 ચોરસ સેમી 31) 68 + 68 + 68 + 68 - 63 - 63 - 63 - 63 = 4 વખત .......... a) 68 b) 5 c) 63 d) 4 32) 100 × 27 × 5 × 2 =...................... × 1000 a) 100 b) 27 c) 370 d) 5 33) 100 × ........... = 560 હોય તો ........... ની કિંમત ........... a) 5 અને 6 ની વચ્ચે b) 6 અને 7 ની વચ્ચે c) 5 થી ઓછી d) 4 અને 5 ની વચ્ચે 34) નીચેના પૈકી કયો અપૂર્ણાંક બાકીનાઓ પૈકી અલગ છે? a) b) c) d) 35) કાટખૂણો કઈ આકૃતિમાં છે? a) b) c) d) 36) એક બોક્સમાં 20 કિલોગ્રામ કેરી સમાય છે તો એક ટન કેરી માટે કેટલા બોક્સ ની જરૂર પડે? a) 50 બોક્સ b) 100 બોક્સ c) 20 બોક્સ d) 10 બોક્સ 37) 6 કલાક એ દિવસનો કેટલા મો ભાગ છે? a) ત્રીજો b) છઠ્ઠો c) બીજો d) ચોથો 38) 1 થી 100 માં 5 અને 10 બંને વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી છે? a) 20 b) 10 c) 5 d) 1 39) એક કોન્ટ્રાક્ટર દિવસના 350 રૂપિયા મહેંતાનું આપે છે તો 2 ½ દિવસના કેટલા રૂપિયા મહેનતા નું ચૂકવવું પડે? a) 900 b) 825 c) 875 d) 925 40) એક કુટુંબમાં 6 વ્યક્તિઓ છે દરેક વ્યક્તિ રોજનું 4 લીટર પાણી પીવે છે તો એપ્રિલ માસમાં તેમના દ્વારા પીવા માટે વપરાયેલ પાણી કેટલું ? a) 500 લીટર b) 720 લીટર c) 700 લીટર d) 550 લીટર 41) આપેલ આકારની પરિમિતિ જણાવો. a) 15 સેમી b) 17 સેમી c) 18 સેમી d) 16 સેમી 42) મનીષ દિવસના 8 કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે? a) 1/2 b) 1/3 c) 1/4 d) 1/5 43) 121.121 ને 11 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે? a) 11.11 b) 11.011 c) 11.1011 d) 1.1011 44) ઘડિયાળના એક સેલ પર આયુષ્ય 7200 કલાક લખેલું છે આ સેલ ઘડિયાળમાં લગાવ્યા બાદ ઘડિયાળ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? a) 300 દિવસ b) 200 દિવસ c) 400 દિવસ d) 150 દિવસ 45) બાળક દીઠ દરરોજ 50 ગ્રામ કઠોળ આપવામાં આવે તો 320 બાળકોને એક મહિના માટે કઠોળનો કેટલો જથ્થો જોઈએ ? a) 400 કિલોગ્રામ b) 480 કિલોગ્રામ c) 250 કિલોગ્રામ d) 280 કિલોગ્રામ 46) આપેલ આકૃતિમાં છાયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? a) 3/4 b) 6/16 c) 1/2 d) 7/9 47) નીચે આપેલ કઈ ઘટનામાં ક્ષેત્રફળ નો ઉપયોગ કરવામાં આવશે? a) કાપડની ફરતે પટ્ટી લગાવવામાં b) રૂમમાં લાદી લગાવવામાં c) ખેતર ફરતે વાડ બનાવવામાં d) લાઈટ ના તાર લગાવવામાં 48) 3/4 kg રીંગણનો ભાવ ₹15 રૂપિયા છે તો 2 ½ કિલોગ્રામ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? a) 70 રૂપિયા b) 40 રૂપિયા c) 60 રૂપિયા d) 50 રૂપિયા 49) ઘડિયાળ નો સેકન્ડ કાંટો એક મિનિટમાં ................. કાટખૂણા જેટલું પરિભ્રમણ કરશે? a) 3 b) 2 c) 4 d) 1 50) મિતભાઈના ખર્ચ નો ચાર્ટ નીચે આપેલ છે જો તેની આવક 30 હજાર રૂપિયા હોય તો તેમને લોન પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? a) 15000 રૂપિયા b) 7500 રૂપિયા c) 3750 રૂપિયા d) 12000 રૂપિયા 51) 40 મીટર પરિમિતિ ધરાવતા ચોરસ ભોંય તળિયા પર 50 સેમી × 1 મીટર માપની કેટલી લાદી લગાવી શકાય? a) 40 b) 50 c) 160 d) 200 52) તો કોણે ખોટા માપનો લંબચોરસ બનાવ્યો ? a) મીના b) મંથન c) રેહાની d) હની 53) હું 36 નો સૌથી મોટો અવયવ છું બોલો હું કોણ? a) 1 b) 12 c) 24 d) 36 54) બે ક્રમિક સંખ્યાઓના સામાન્ય અવયવ શું હોય? a) એક b) તે બંનેમાં મોટી સંખ્યા c) તે બંનેમાં નાની સંખ્યા d) તે બંને નો ગુણાકાર 55) એક ખોખા ની લંબાઈ 10 સેમી પહોળાઈ 5 સેમી અને ઊંચાઈ 4 સેમી હોય તો આ ખોખામાં 1 સેમી માપનો સમઘન વધુમાં વધુ કેટલા સમાય ? a) 400 b) 200 c) 50 d) 40 56) પાંચ રૂપિયાના એક સિક્કા નું વજન ૯ ગ્રામ છે વનરાજ પાસે ફક્ત પાંચ રૂપિયાના સિક્કા ભરેલી એક થેલીનું વજન 4.5 કિગ્રા છે તો આ થેલીમાં પાંચ રૂપિયાના કેટલા સિક્કા હશે? a) 1000 b) 500 c) 900 d) 450 57) નીચેનામાંથી કયું જૂથ વ્યક્તિગત રમતોનું છે? a) કબડી, ક્રિકેટ , ચેસ b) ટેનીસ , ચેસ , કેરમ c) હોકી, વોલીબોલ , ક્રિકેટ d) ચેસ, કેરમ , ક્રિકેટ 58) શ્રીનગરમાં કયા પ્રકારનું રહેઠાણ જોવા નહીં મળે? a) ડોંગા b) રેબો c) બોટ હાઉસ  d) શિકારા 59) નવઘણ કુવા બાબતે કયુ કયા વિધાનો સાચા છે? a) ચુડાસમા વંશના ઘન રાજાના સમયમાં બનેલો છે b) મધ્યમાં કૂવો અને તેની ફરતે સીડી છે. c) સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તેવી અમુક અંતરે ખુલ્લી બારીઓ છે. d) આપેલા તમામ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?