1) ભારતનું નાગરિકત્વ મેળવવા ની રીતો કેટલી છે? a) બે b) ત્રણ c) ચાર d) એક 2) પંચવર્ષીય યોજનાની શરૂઆત કયારથી કરવામાં આવી? a) 1950 b) 1951 c) 1952 d) 1955 3) વિશ્વ વનદિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? a) 21 માર્ચ b) 24 c) 5 મી જૂન d) 28 માર્ચ 4) 'જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સત્રકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે? a) કવિ ખબરદાસ b) બોટાદકર c) દલપતરામ  d) નર્મદ 5) 'ધૂળિયે મારગ' કવિતા ના કવિ કોણ છે? a) ઉમાશંકર જોશી b) હરીન્દ્ર દવે c) ચંદ્રવદન મહેતા d) મકરંદ દવે 6) ગુજરાતી સાહિત્ય માં અપાતું સૌથી મોટુ સન્માન a) જયભિખુ ઍવોડે b) અંબુરાઈ પુરાણી એવોડ  c) રણજિતરામ સુવર્ણચંદ્રક  d) એકલવ્ય એવોર્ડ 7) કુચીપુડી નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે? a) આંધ્ર પ્રદેશ b) કેરલ c) તમિલનાડું d) ઓરિસ્સા 8) બોલેલા શબ્દો ને ટાઇપમાં લખવાના યંત્ર ને શું કહે છે? a) A b) B 9) કબડ્ડી ની રમત માટે એક ટુકડી માં કેટલા ખેલાડીઓ હોય છે? a) A b) B 10) મધ્યરાત્રિ ના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? a) A b) B

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?