1) ' ગુર્જરીના ગૃહ કુંજે ' કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? a) યાત્રા  b) વસુધા c) વરદા d) કાવ્યમંગલા 2) ' પુત્રવધુનું સ્વાગત ' કાવ્યના કવિ કોણ છે? a) સુન્દરમ્ b) ઉમાશંકર જોશી c) મકરંદ દવે d) નાથાલાલ દવે 3) ' વાડી પરના વહાલા ' કૃતિનો પ્રકાર જણાવો a) વાર્તા b) રેખાચિત્ર c) લલિતનિબંધ d) લોકકથા 4) ' બોળો ' પાઠના લેખક કોણ છે? a) પુષ્કર ચંદરવાકર  b) દોલતભટ્ટ c) જોરાવરસિંહ જાદવ d) ઝવેરચંદ મેઘાણી  5) ' કુદરતી ' પાઠનો પ્રકાર જણાવો. a) નવલિકા b) લોકકથા c) એકાંકી d) આત્મકથાખંડ 6) (√3 - √2) (√3 + √2) =___________. a) √3 b) √2 c) 5 d) 1 7) વર્તુળની જીવાનો લંબદ્વિભાજક ............ માંથી પસાર થાય. a) વ્યાસના અંત્યબિંદુ b) વર્તુળના કેન્દ્ર c) ચાપના અંત્યબિંદુ d) આપેલ જીવાના અંત્યબિંદુ 8) ચક્રીય ચતુષ્કોણના બે ખૂણાઓના માપ 50 અને 100 હોય , તો બાકીના બે ખૂણાઓના માપ ....... અને........ થાય. a) 130,80 b) 100,50 c) 100,130 d) 80,50 9) વર્તુળનો વૃતાંશ એ વર્તુળની બે ત્રિજ્યા અને ........... દ્વારા ખેરાયેલ પ્રદેશ છે. a) વર્તુળની બહારનું બિંદુ b) વ્યાસ c) જીવા d) ચાપ 10) હેરોનનુ સૂત્રમાં S એટલે શું? a) ત્રિકોણનું ક્ષેત્રફળ b) ત્રિકોણની બાજુ c) ત્રિકોણની અર્ધપરિમિતિ d) ત્રિકોણનો ખૂણો 11) કયું રાજ્ય પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે? a) ઉત્તર પ્રદેશ b) હરિયાણા c) હિમાચલ પ્રદેશ d) જમ્મુ - કાશ્મીર 12) કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે? a) વાંસના b) ચંદનના c) ચીડના d) સુંદરીના 13) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે? a) આંધ્રપ્રદેશ b) મધ્યપ્રદેશ c) ઉત્તરપ્રદેશ d) પંજાબ 14) ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે? a) મોર b) ગરુડ c) પોપટ d) સુરખાબ 15) ક્ષેત્રફળની દૃષ્ટિએ પૃથ્વી પરના અન્ય દેશોની સખામણીમાં ભારત દેશ કયાં ક્રમે આવે છે? a) પાંચમા b) છઠ્ઠા c) સાતમા d) આઠમા 16) वीरों के लिए कहां से पुकार आ रही हैं? a) नदी से b) हिमालय से c) समंदर से d) जंगल से 17) यथासंभव कौन सा समास हैं? a) द्विगु b) तत्पुरुष c) अव्ययीभाव  d) कर्मधारय 18) ‘ क्या निराश हुआ जाए ’ निबंध के लेखक कौन हैं? a) हजारीप्रसाद b) निराला c) प्रेमचंद d) हरिवंशराय बच्चन 19) लेखक श्री रामदरश मिश्र स्वभाव से कैसे हैं? a) यात्राभीरू b) कंजूस c) डरपोक d) बहादुर 20) कौनसी कक्षा से धर्मवीरजी को स्कूल में दाखिल किया गया? a) सातवीं b) पांचवीं c) तीसरी d) दूसरी 21) કઈ કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? a) K b) L c) M d) N 22) સોનાના વરખ વડે આલ્ફા કણોના વિખેરણનો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? a) થોમસ b) રૂથરફોર્ડ c) નિલ્સ બોહર d) ચેડવિક 23) ક્લોરિન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી __________ છે. a) 2,8,1 b) 2,8 c) 2,8,7 d) 2,8,8 24) KNO3 નું રાસાયણિક નામ જણાવો. a) સોડિયમ નાઇટ્રેટ b) કેલ્શિયમ નાઇટ્રેટ c) પોટેશિયમ નાઈટ્રોજન d) પોટૅશિયમ નાઇટ્રેટ 25) ગુરુત્વપ્રવેગ (g) નું મૂલ્ય કેટલું? a) 9.8 km/h2 b) 98 m/s2 c) 980 m/s d) 9.8 m/s2

STD 9 QUIZ COMPETITION

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?