1) લીલુછમ નગર તરીકે કયુ શહેર જાણીતું છે? a) અમદાવાદ b) ગાંધીનગર c) ગાંધીધામ d) વડોદરા 2) જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો a) પાડા પર b) ઘોડા પર c) વેણુ પર d) હાથી પર 3) ધૂમકેતુ કયા લેખકનો ઉપનામ છે a) મનોહર ત્રિવેદી b) ગૌરીશંકર જોશી c) મકરંદ દવે d) ઝવેરચંદ મેઘાણી 4) શબ્દકોશના ક્રમ મુજબ કયો વ્યંજન સૌથી છેલ્લે આવશે a) કમ b) ક્ષ c) મ d) જ 5) શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવશે a) ખમ્મા b) ગવરી c) ક્ષમા d) વરસાદ 6) નીચે આપેલા શબ્દોમાં જુદો પડતો શબ્દ શોધો a) સાપ્તાહિક b) વાર્ષિક c) શૈક્ષણિક d) પાક્ષિક 7) કોની યાદમાં ગાંધીનગર શહેર વસાવવામાં આવ્યું a) સરદાર વલ્લભભાઈ પટેલ b) ગોપાલ કૃષ્ણ ગોખલે c) મહાત્મા ગાંધી d) ઇન્દિરા ગાંધી 8) નીચેના પૈકી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી a) એક b) આઠ c) શૂન્ય d) ચાર 9) કઈ સંખ્યા એ ઋણ કે ધન સંખ્યા નથી a) 0 b) 1 c) -1 d) 2 10) પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો ........શું મળે a) બાદબાકી b) સરવાળો c) ગુણાકાર d) ભાગાકાર 11) સંમેય સંખ્યાઓ માટે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે a) 1 b) 0 c) -1 d) કોઈ નહીં 12) 2(m-1)=4 નો ઉકેલ શું મળે a) 5 b) 8 c) 4 d) 3 13) સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે a) 1 b) 0 c) -1 d) 2 14) સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય છે a) 3 b) એક કરતાં વધારે c) અનન્ય d) એક પણ નહીં 15) લેખક :બુક :: નિર્માતા: .... a) રંગકામ b) ડિઝાઇનર c) ફિલ્મ d) ફર્નિચર 16) લાલ કિલ્લો :દિલ્હી ::એફિલ ટાવર :...... a) દિલ્હી b) પેરિસ c) ન્યૂયોર્ક d) અમેરિકા 17) બેઝબોલ :ડાયમંડ :: ગોલ્ફ:...... a) કોર્ટ b) કોર્સ c) રેન્જ d) રીંક 18) 6:13::11:..... a) 27 b) 30 c) 23 d) 25 19) A :D :: D: ..... a) F b) G c) H d) I 20) ખેડૂત :હળ ::લુહાર:. .... a) ફરશી b) ધમણ c) જાળ d) ચોક 21) સાપ:દર:: સિંહ :...... a) તબેલો b) ગુફા c) રાફડો d) તળાવ 22) what......... your date of birth a) was b) will c) is d) who 23) who inspired you... .....your life and work a) to b) in c) With d) on 24) Hetal will go ......Rita's home a) at b) to c) in d) on 25) here is .........basket of apples a) tha b) a c) an d) too 26) I have something ........you a) to b) with c) for d) at 27) he will go....... by luxury bus a) there b) to c) at d) from 28) Sheetal gates up......... of half past 6 a) on b) at c) up d) with 29) નીચેના પૈકી ખરીફ પાક નથી a) ડાંગર b) મકાઈ c) વટાણા d) સોયાબીન 30) રવિ પાક કઇ ઋતુમાં રોપવામાં કઈ ઋતુમાં રોપવામાં આવે છે a) શિયાળો b) ઉનાળો c) ચોમાસુ d) શિયાળો ચોમાસુ 31) નીચેના પૈકી કયું કૃત્રિમ ખાતર નથી a) યુરીયા b) પોટાશ c) NPK d) વર્મી કમ્પોસ્ટ 32) સિંચાઈનો મહત્વનો અને મુખ્ય સ્ત્રોત કયો છે a) મોટ b) ચેનપમ્પ c) કુવો d) વરસાદ 33) શીતળા માટેની રસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી a) એડવર્ડ જેનર b) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ c) લુઈ પાશ્ચર d) રોબર્ટ કોષ 34) પૃથ્વીના વાતાવરણમાં કેટલા ટકા નાઈટ્રોજન વાયુ છે a) 72 b) 76 c) 78 d) 71 35) ચેપી રોગોના ફેલાવવા માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે a) કીડી b) કરોળિયો c) માખી d) મચ્છર 36) અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવાય a) કિલ્લો b) કંપની c) દુકાન d) ફેક્ટરી 37) કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું a) પ્લાસીનું યુદ્ધ b) બકસરનું યુદ્ધ c) મૈસુર વિગ્રહ d) મરાઠા યુદ્ધ 38) યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા a) ગરમ કપડાનો b) ગરમ રેતી નો c) મરી મસાલા નો d) ગળીનો 39) બ્રહ્મો સમાજ :રાજારામ મોહન રાય :શાંતિનિકેતન :......... a) દેવેન્દ્રનાથ ટાગોર b) નરેન્દ્રનાથ દત્ત c) રવીન્દ્રનાથ ટાગોર d) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર 40) દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે a) 26 નવેમ્બર b) 26 જાન્યુઆરી c) 26 ડિસેમ્બર d) 15 ઓગસ્ટ 41) રાજ્ય સભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે a) પાંચમા b) અડધા c) ચોથા d) ત્રીજા 42) ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે a) વડોદરા b) દિલ્હી c) ગાંધીનગર d) અમદાવાદ 43) દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે a) 15 માર્ચ b) 10 ડિસેમ્બર c) 20 નવેમ્બર d) 5 જાન્યુઆરી 44) हम दुनिया में किसकी मर्जी से आए ह a) खुदा b) दुनिया c) परिवार d) आसमान 45) बख्शीश शब्द का समानार्थी शब्द नहीं है a) भेट b) क्षमा करना c) उपहार d) मुश्किल 46) शब्दकोश के क्रम में प्रथम शब्द कौन सा है a) मनुष्य b) क्षमता c) मंत्र d) मंदिर 47) किताब शब्द का वचन परिवर्तन क्या होगा a) किताबें b) किताब c) कथा भई d) कथाबाई 48) गले मिलना मुहावरेक अर्थ a) निराश होना b) दुख प्रकट करना c) प्रेम से भेंटना d) किनारे ले जाना 49) जिसे गिना ना जा सके शब्द समूह के लिए एक शब्द a) अनगिनत b) अनंत c) इनके d) ज्यादा 50) पुरानी शब्द का विरोधी शब्द a) नई b) प्रसन्न c) पूरा d) नया

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?