1) ફૉર્મ સબિમટ કરતી વખતે ફૉર્મની વિગતો કયા મોકલવાની છે, તેની સ્પષ્ટતા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે ? a) method b) action c) submit d) input 2) નીચેનામાંથી કઈ પઘ્ઘતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમિત પૂરી પાડે છે? a) GET b) POST c) SET d) PUT 3) કમ્પોઝર ફોર્મમાં બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે કયા મેનૂ – વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?  a) Insert →Page color and Background b) Format →Page color and Background c) View →Page color and Background d) File →Page color and Background 4) નીચેનામાંથી કયા ત્રણ મોડ કમ્પોઝરના Edit Mode ટૂલબારમાં આપવામાં આવેલ છે ? a) Normal, HTML Tag, Preview b) Normal, Source, Split c) Normal, CSS tag, View d) Design, Split, Source code 5) નીચેમાંથી કયું એ કમ્પોઝરમાં ફાઇલને આ૫વામાં આવતું પૂર્વનિર્ઘારિત નામ છે? a) Document1 b) Kompozer1 c) Untitled d) File1

Standard 12 : Chapter 1

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?