1) મુશ્કેલીનો સમાનાર્થી a) સંકટ b) અફલાતૂન c) સંકલ્પ 2) ગાયની જાતિ a) ભેંસ b) બકરી c) બળદ 3) જેની આવવાની તિથિ નક્કી નથી તે a) આવકાર b) અતિથિ c) અજુબા 4) દિવસ a) દિન b) દીન c) દિવ્ય 5) આ સુંદર બાગ છે ---વિશેષણ ઓળખો a) ઉદગાર વાચક b) ગુણવાચક c) ક્રમવાચક 6) શેઠનું વિરોધી a) નોકર b) માલિક c) સાહેબ 7) આ કોણ આવ્યું?----વાક્યના પ્રકાર a) વિધાન વાક્ય b) નિષેધ વાક્ય c) પ્રશ્નાર્થ વાક્ય 8) છોકરીની જાતિ ઓળખો a) નરજાતિ b) નારીજાતિ c) નાન્યતર જાતિ 9) હાથનું સમાનાર્થી a) કર b) હથેલી c) બાવડું 10) દુનિયા ખોટો શબ્દ ઓળખો a) જગ  b) સૃષ્ટિ c) પાતાળ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?