1) આકાશ તૂટી પડવું a) વરસાદ પડવો b) મોટી મુસીબત આવવી c) વાવાઝોડું આવવું d) વાદળ ફાટવું 2) કાળી ટીલી લાગવી a) કોઇની વાત ખરાબ લાગવી b) ચાંદલો લગાવવો c) કલંક લાગવો d) કોઈને મુસીબતમાં પડવું 3) ઠપકો આપવો a) ગુસ્સો કરવો b) પ્રશંસા કરવી c) મદત કરવી d) ટેકો આપવો 4) આંખે અંધારા આવવા a) સૂઈ જવું b) આંધડા થઈ જવું c) ચક્કર આવવા d) રાતમાં આકાશને જોવું 5) પોબારા ગણી જવા  a) ભાગી જવું b) પાર્ટી કરવી c) ભણવા બેસવું d) અંકો ગણવા બેસવું 6) રોવા જેવા થઈ જવું  a) ખુશ થવું b) નિરાશ થવું c) રડવા જેવા થઈ જવું d) ગુસ્સો આવવો 7) ટંકશાળ પડવી  a) મજા આવવી b) પૈસા આવવા c) સજા થવી d) રહસ્ય ખૂલવો 8) લોહી ઉકાળા થવા a) ગુસ્સો આવવો b) નિરાશ થઈ જવું  c) શાંત થઈ જવું d) ત્રાસી જવું 9) નવગજના નમસ્કાર a) દૂરના સગાંસંબંધીઓને નમસ્કાર કરવો b) કોઈક મણસોથી દૂર રહવું સારું c) નવ ગજ સુધી નમસ્કાર કરવો d) કોઇની નજીક જવું 10) ઘા ઉપર મીઠું ભાવરવું a) દુખીને સુખી કરવું b) સુખીને દુખી કરવું c) સુખીને વધુ સુખી કરવું d) દુખીને વધુ દુખી કરવું

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?