1) શંકુના ઘનફળનો એકમ કયો છે ? a) cm² b) cm c) cm⁴ d) cm³ 2) જો શંકુની ઊંચાઈ ત્રણ ગણી કરવામાં આવે તો ઘનફળ કેટલું થશે? a) πr²h b) πr²h/2 c) πr²h/3 d) 2πr²h/3 3) જો શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો ઘનફળનું સુત્ર જણાવો. a) 4πr²/3 b) πr²/3 c) πr³/3 d) πr³ 4) એક શંકુની પાયાની ત્રિજ્યા 3 cm અને ઊંચાઈ 7 cm છે તો ઘનફળ કેટલું થશે? a) 154 b) 22 c) 198 d) 66 5) શંકુની ઊંચાઈ અને ત્રાંસી ઊંચાઈ વચ્ચેનો સંબંધ કયો છે ? a) l² = r²-h² b) l = r+h c) l² = r²+h² d) l = r-h

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?